Share to:

જૂન

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં છઠ્ઠા ક્રમે જૂન મહિનો આવે છે. જૂન મહિનાના ૩૦ દિવસ હોય છે. જૂન મહિના પછી જુલાઇ મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

Prefix: a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9

Portal di Ensiklopedia Dunia

Kembali kehalaman sebelumnya